Mock Test of IIT-JEE, NEET and GUJCET

ગણપત યુનિવર્સિટીદ્વારા ધોરણ ૧૨ (વિજ્ઞાનપ્રવાહ) ના વિદ્યાર્થીઓ માટે IIT-JEE, NEET અને GUJCET પરીક્ષા ના મોક ટેસ્ટ નું આયોજન

આ લોકડાઉનની પરિસ્થિતિમાં ધોરણ ૧૨ (વિજ્ઞાનપ્રવાહ) ના વિદ્યાર્થીઓના હિતમાં IIT-JEE, NEET અને GUJCET પરીક્ષાના ઓનલાઈન મોક ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. જેથી તેઓ ઘરે બેઠા આ પ્રકારની પરીક્ષાઓની પૂર્વતૈયારી કરી શકે અને લોકડાઉન દરમ્યાન સમયનો સદુપયોગ કરી શકે.

ટેસ્ટ માટેની ફી: ધોરણ ૧૨(વિજ્ઞાનપ્રવાહ) ના વિદ્યાર્થીઓ માટે આ ટેસ્ટ સંપૂર્ણ રીતે મફત છે.

મોક ટેસ્ટની તારીખ: આ ટેસ્ટ તા. 30/05/2020  time 10 a.m  to 1 p.m લેવામાં આવશે.  આ માહિતી આપે નોંધણી વખતે જણાવેલ email id અને/અથવા મોબાઈલ નંબર પર જણાવવામાં આવશે.

 

ઉપલબ્ધ મોક ટેસ્ટ: આપ અહી આપેલ યાદીમાંથી કોઈ પણ એક ટેસ્ટ માટે નોંધણી કરાવી શકો છો.

1.    IIT-JEE

2.    NEET

3.    GUJCET Group A

4.    GUJCET Group B

પરીક્ષા નું માધ્યમ: આ ટેસ્ટ ગુજરાતી તેમજ અંગ્રેજી બંને માધ્યમ માં ઉપલબ્ધ છે.

નોંધણી: આ મોક ટેસ્ટ માટે આપ નીચે આપેલી લીંક પર ક્લિક કરીને નોંધણી કરાવી શકો છો.

https://forms.gle/Pect1mXgrt3SpAAZ7

સંપર્ક: આ અંગે વધુ માહિતી માટે આપ mock.muis@ganpatuniversity.ac.inપર ઈ-મેઈલ કરી શકો છો.

આપના સૌ મિત્રોને આ વિષે માહિતગાર કરીને મોક ટેસ્ટનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી છે.

 

 All the best 

તેઓ સૌને વંદન, જેઓ આપણી સુખાકારી માટે કોરોના સામે લડત આપવા, રાત-દિવસ એક કરી રહ્યા છે..

 

 

 

Ganpat University organizes mock test of IIT-JEE, NEET and GUJCET examination for students of Std. 12 (Science stream)

 

In this lockdown situation, Ganpat University has organized online mock test of IIT-JEE, NEET and GUJCET exams in the interest of Std. 12 (Science stream) students. So that they can prepare for such exams by staying at home and carry out maximum utilization of time during lockdown.

Fee for the test: This test is completely free for the students of Std. 12 (Science stream).

Date of test:The mock test will be conducted on 30/05/2020 Time 10:00 a.m to 1:00 p.m. This information will be sent on the email id and / or mobile number provided at the time of registration

Mock Tests Available: You can register for any of the tests listed here.

1.    IIT-JEE

2.    NEET

3.    GUJCET Group A

4.    GUJCET Group B

Medium of Examination: This test is available in both Gujarati and English medium

Registration: You can register for this mock test by clicking on the link given below.

https://forms.gle/Pect1mXgrt3SpAAZ7

Contact: For more information you can e-mail at mock.muis@ganpatuniversity.ac.in

Please encourage all your friends to take advantage of the mock test by making them aware of this.

 

All the best 

Salute to all those who are working day and night to fight against Corona for our well-being.

 

Images: 
Files: 
Admission Enquiry
Schedule Online Admission Counselling Meeting with Us